Staff nurse Recorded Batch

Description

Staff nurse Recorded Batch  

• રેકોર્ડેડ લેક્ચર + PDF

• દરેક વિષયની નિષ્ણાત ફેકલ્ટી

• લેક્ચરની PDF એપ્લિકેશન પર ઉપલબ્ધ.

•  આ બેચ Staff nurse  Recorded લેક્ચરની  બેચ છે.

TERM & CONDITIONS

• પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ જ બેચમાં એડમીશન લીધેલ હશે. તે બેચના બદલે અન્ય સમયગાળાની બેચમાં ફેરફાર કે અદલાબદલી કરી શકાશે નહીં.

• વિદ્યાર્થીએ એકવાર એડમીશન લીધા પછી કોઇ પણ સંજોગોમાં ફી પરત મળશે નહીં.

• ઍપ્લિકેશન વાપરવા માટે Android Version 7+ ISO LEPTOP , PC TABLET  કોઇપણ હોવું જરૂરી છે.

•  તમે ખરીદેલ Course ના Video, Test અને Materials માત્ર ને માત્ર Application માં જ તમે ખરીદેલા Courseની અંતિમ Validity date સુધી જ જોઇ શકાશે.

•  વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી કે Application માંથી Video, Screenshot કે print કરી શકાશે નહીં.

• આ બેચમાંStaff nurse  Syllabus કવર કરવામાં  આવશે

• Vivekananda Academy for GPSC Application  . ઍપ્લિકેશનમાં આપવામાં આવતુ Contain Paid Userના અંગત વપરાશ માટે જ છે.

જેનો બીજે કોઇ જગ્યાએ ઉપયોગ કરતાં જણાશે તો Subscription Cancel કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

• કોઇ પણ સંજોગે ફેકલ્ટી બદલી શકાશે નહીં.

• ઍપ્લિકેશનમાં કોઇ ટેક્નીકલ કારણસર લેક્ચર શિડ્યુલમાં ફેરફાર થઇ શકે છે.

આ બાબતે વિદ્યાર્થી કોઇ વાંધો લઇ શકશે નહીં.

•  જે કોર્ષમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાયેલા વિદ્યાર્થી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવશે તો Vivekanand Academy તે વિદ્યાર્થીના નામ, ફોટોગ્રાફ, બેઠક નંબરનો ઉપયોગ સમાચારપત્ર કે જાહેરાતમાં હોર્ડિંગ્સ કે ડિજિટલ માર્કેટિંગ હેતુ કરી શકશે.

• વધારે માહિતી માટે તમે સંસ્થાના નંબર 9925698721 / 8490927713 /  9974461902 / 9879116311 

Staff nurse Recorded Batch

₹999₹4,99981% off
Have a coupon?

₹999