PSI (પ્રિલિમ પરીક્ષા) / કોન્સ્ટેબલ Free મોક ટેસ્ટ

Description

 PSI (પ્રિલિમ પરીક્ષા) Free મોક ટેસ્ટ

* દર 15 દિવસે મોક ટેસ્ટ લેવામાં આવશે. 

* પેપર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે (OMRમાં) લેવામાં આવશે.

*  પેપર સિલેબસ પ્રમાણે 200 માર્ક્સનો રહેશે.

* પેપરની આન્સર કી PDF સ્વરૂપે એપ્લિકેશનમાં ઉપલબ્ધ રહેશે.

પેપર નું સોલ્યુશન એપ્લિકેશન અને યુટ્યુબ માં કરવવામાં આવશે.

*  વધુ માહિતી માટે સંપર્ક કરો.:-  9925698721 8490927713

 700, મુખ્ય શોપીંગ સેન્ટર, ઇન્કવાયરી ઓફિસ સામે, સેક્ટર-22, ગાંધીનગર.

*  મોક ટેસ્ટ આપવા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

સફળ ઉમેદવારની માહિતી સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા માં જાહેર કરવામાં આવશે.(જેમાં આપનું ફોટો તથા નામ  મૂકવામાં આવશે.)

 

Loading...