CCE (પ્રિલિમ પરીક્ષા) Free મોક ટેસ્ટ
Description
ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ CCE (ગ્રુપ - A તથા ગ્રુપ - B) મોક ટેસ્ટ (પ્રિલિમ પરીક્ષા)
* દર 15 દિવસે મોક ટેસ્ટ લેવામાં આવશે.
* પેપર નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે (OMRમાં) લેવામાં આવશે.
* પેપર સિલેબસ પ્રમાણે 150 માર્ક્સનો રહેશે.
* પેપરની આન્સર કી PDF સ્વરૂપે એપ્લિકેશનમાં ઉપલબ્ધ રહેશે.
* પેપર નું સોલ્યુશન એપ્લિકેશન અને યુટ્યુબ માં કરવવામાં આવશે.
* વધુ માહિતી માટે સંપર્ક કરો.:- 9925698721 8490927713
* 700, મુખ્ય શોપીંગ સેન્ટર, ઇન્કવાયરી ઓફિસ સામે, સેક્ટર-22, ગાંધીનગર.
* મોક ટેસ્ટ આપવા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
* સફળ ઉમેદવારની માહિતી સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા માં જાહેર કરવામાં આવશે.(જેમાં આપનું ફોટો તથા નામ મૂકવામાં આવશે.)
No records found
Loading...
No test series found
