
ગુજરાત વારસો
Price
₹330Quantity
1Shipping
Description
પુસ્તકની વિશેષતા :-
GCERT, ગુજરાત સરકારની વિવિધ કચેરીના ગ્રંથો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અને અન્ય અધિકૃત સંદર્ભગ્રંથો આધારિત પુસ્તક.
GPSCના પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાનાં અભ્યાસક્રમ મુજબ તમામ મુદ્દાઓનો સમાવેશ.
ઘણાં પ્રકરણોનું પુન: લેખન.
કુલ 42 પ્રકરણો અને પરિશિષ્ટ દ્વારા ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનો સંપૂર્ણ પરિચય.
અગત્યની માહિતીની ટેબલ, ચાર્ટ તેમજ ચિત્રો દ્વારા સરળ રજૂઆત.
દરેક પ્રકરણ બાદ અગાઉની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ.
નવા આકર્ષણો
8 નવા પ્રકરણો
વિદેશી પ્રવાસીઓની નજરે ગુજરાત
ગુજરાતમાં સિક્કાઓ : એક અભ્યાસ
ગુજરાતનાં રમકડાં
પ્રજાવત્સલ રાજવીઓનું ગુજરાતની સંસ્કૃતિમાં યોગદાન
ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ
GI ટેગ ધરાવતી ગુજરાતની ચીજવસ્તુઓ
વિવિધ કેલેન્ડર
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિનો વિકાસ
વિશેષ
ગુજરાતની દ્રશ્યકળા; પ્રદર્શન કળા; લોકજીવન; આદિવાસી અને દરિયાકિનારાની સંસ્કૃતિ; ભાષા, બોલી અને સાહિત્ય જેવા ભાગો હેઠળ સમગ્ર વિષયની વિસ્તૃત અને સચોટ સમજૂતી.
સમગ્ર પુસ્તકમાં વિવિધ પ્રકરણોમાં ઉલ્લેખિત મહાનુભાવોની સંદર્ભ પાનાં નંબર તેમજ અગત્યની માહિતી.
GPSCની અગાઉની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણ તેમજ વર્ષવાર વિશેષ અધ્યયન.
ગુજરાત વારસો
Price
₹330Quantity
1Shipping
