
બંધારણ
Price
₹306Quantity
1Shipping
Description
મુખ્ય વિશેષતાઓ
PSI/પોલીસ કોન્સ્ટેબલ, GSSSB-CCEની વર્ણનાત્મક પરીક્ષા તથા અન્ય વર્ગ-3ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.
ઘણા પ્રકરણોનું પુનઃલેખન.
NCERT, GCERT અને અન્ય અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત પુસ્તક.
કુલ 22 ભાગ (પેટા ભાગ સહિત) અને 12 પરિશિષ્ટો દ્વારા ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થાનો સંપૂર્ણ પરિચય.
ટેબલ અને ચાર્ટ દ્વારા વિષય વસ્તુની સરળ સમજૂતી.
બંધારણ અને રાજવ્યવસ્થાને સંબંધિત વર્તમાન બાબતોનો સમાવેશ.
વર્ષ 2001થી માર્ચ 2024 સુધી લેવાયેલી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ.
નવા મુદ્દાઓ
'ટૂંકી સંજ્ઞા, આરંભ, બંધારણનો હિન્દી ભાષામાં અધિકૃત પાઠ' નવા પ્રકરણનો સમાવેશ
106મો બંધારણીય સુધારો અધિનિયમ-2023 (નારી શક્તિ વંદન)
રાજ્યપાલની વીટો શક્તિ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
વૈધાનિક સંસ્થાઓની માહિતી
કેન્દ્રીય/રાજ્ય બજેટના પ્રકારો
ન્યાયિક સક્રિયતાના સિદ્ધાંત
અનુછેદ-2 અને અનુછેદ-3નો તફાવત વિસ્તૃત ચાર્ટ દ્વારા સમજૂતી
સંસદની વિસ્તૃત ચાર્ટ દ્વારા સમ
બંધારણ
Price
₹306Quantity
1Shipping
